• Gujarati News
  • National
  • Waffrely Cow Trampled The Nun On All Fours, Knocked Her Horns On The Road, See Shocking CCTV

ગાય વિફરી:ચારેય પગે સાધ્વીને કચડ્યાં, રોડ પર પછાડી આડેધડ શિંગડાં માર્યાં, જુઓ હરિયાણાના શોકિંગ CCTV

2 મહિનો પહેલા

હરિયાણાના હિસાર જિલ્લામાં રખડતી ગાયે કરેલા હુમલાના શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ CCTV ફૂટેજ હાંસીના છે, જ્યાં રસ્તા પરથી પસાર થઈ રહેલા જૈન સાધ્વીને ગાયે દોડીને પછાડી દીધા હતા. સાધ્વીને પછાડ્યા બાદ વીફરેલી ગાય આડેધડ શિંગડા મારવા લાગે છે, અને ચારેય પગે ખુંદવા લાગે છે. સાધ્વીને બચાવવા માટે લોકો તરત જ દોડી આવે છે પણ ગાય મચક આપતી નથી. જોતજોતામાં જ આ ગાય સાધ્વીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી દે છે. ઈજાગ્રસ્ત સાધ્વીને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.