• Gujarati News
  • National
  • Violent Brawl Erupts In The Street Over Cigarettes, Women Grab Each Other's Hair And Knock

મધ્યપ્રદેશ:સિગારેટ પીવા અંગે શેરીમાં ઉગ્ર બોલાચાલી થતાં ધિંગાણું થયું, મહિલાઓએ એકબીજાને વાળ પકડીને પછાડી

એક મહિનો પહેલા

મધ્યપ્રદેશના ઇન્દોરના હીરાનગરમાં મારામારીની ઘટના સામે આવી છે. અહીં સિગારેટ પીવા અંગે ઉગ્રબોલાચાલી થતાં શેરીમાં જ મારામારી થઈ હતી. જેમાં મહિલાઓએ એકબીજાને લાફા ઝીંકી દીધા હતાં. એટલું જ નહીં મહિલાઓએ વાળ ખેંચીને એકબીજાને નીચે પણ પછાડી હતી. આ ઉપરાંત યુવકો પણ લાકડી લઈને તૂટી પડ્યા હતાં. આ ઘટના સામે આવતાં પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...