વાંક હોવા છતા કોઈ અફ્સોસ નહીં:લિફ્ટમાં બાળકને શ્વાન કરડ્યુ છતાં મહિલાનું મૌન, પિતાએ ફરિયાદ કરવાનું કહ્યુ તો સામે ગુસ્સો કર્યો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તરપ્રદેશનાં ગાઝિયાબાદના રાજનગર એક્સટેન્શનમાં ચાર્મ્સ કેસલ સોસાયટીની લિફ્ટમાં એક મહિલાના પાલતુ શ્વાન બાળકને કરડ્યું. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા જેમાં શ્વાન બાળકને કરડતું જોવા મળે છે. તે જ સમયે, બાળકને સંભાળવાને બદલે, મહિલા ચૂપચાપ ઊભી રહી અને બાળક પીડાથી રડતું રહ્યું. બાળકના પિતાએ મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, જો કે સોસાયટીમાં રહેતો નવ વર્ષનો છોકરો ચોથા ધોરણમાં ભણતો સોમવારે સાંજે ટ્યુશનથી પરત ફરી રહ્યો હતો.ત્યારે ફરી એકવાર આ મહિલાનો બાળકના પિતા સાથે વાતચીતનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.જેમાં તે મહિલાના ચહેરા પર જરા પણ અફસોસ નથી દેખાતો

અન્ય સમાચારો પણ છે...