તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંધ્રપ્રદેશ:બેકાબૂ ટ્રકે ટૉલ બૂથ પર ફ્રૂટ વેચતાં ફેરિયાને ચગદી નાખ્યો, શૉકિંગ CCTV

12 દિવસ પહેલા

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં ચિલકાપાલમ ટૉલ પ્લાઝા પર એક બેકાબૂ ટ્રકે યુવકને ટક્કર મારતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતની આ ઘટના ત્યાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ફ્રૂટ વેચતો એક યુવક ટૉલ પ્લાઝા પર કોંક્રિટના બેરિકેડ પાસે ઊભો છે અને જોતજોતામાં બેકાબૂ ટ્રક તેને ટક્કર મારી કચડી નાખે છે. મહત્ત્વનું છે કે, પોલીસે આ અંગે ફરિયાદ નોંધી ટ્રક ડ્રાઇવર સામે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો