તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Two Thieves Stole Silver Umbrella, Charan Paduka And Fled After Bowing To Sai Baba In The Temple, The Incident Was Captured On CCTV Camera

પાનીપત:મંદિરમાં સાંઇ બાબાને નમન કરી બે ચોર ચાંદીનું છત્ર, ચરણ પાદુકા ચોરી ફરાર થયાં, ઘટના CCTV કૅમેરામાં કેદ

5 દિવસ પહેલા

વીડિયો ડેસ્કઃ આ CCTV ફૂટેજ હરિયાણાના પાનીપતના છે. અહીં સાંઇ મંદિરમાં બે ચોર દીવાલ કૂદીને મંદિરમાં ઘૂસ્યા હતાં. આ પછી બંને ચોરોએ સાઇ બાબાને ઝૂકીને નમન કર્યું અને ચાંદીનું છત્ર, ચરણ પાદુકા અને ગ્લાસ સહિતની વસ્તુ ચોરી કરી ફરાર થઈ ગયાં હતાં. ચોરીની આ સમગ્ર ઘટના મંદિરના CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે આ બાબતે ફરિયાદ નોંધી CCTV ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો