તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Two Snatchers Snatch Mobile From Girl's Hand In Public In Brahmapuri, An Incident Captured On CCTV

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હી:બ્રહ્મપુરીમાં જાહેરમાં બે સ્નેચરોએ છોકરીના હાથમાંથી મોબાઇલ ઝૂંટવ્યો, ઘટના CCTVમાં કેદ

4 દિવસ પહેલા

વીડિયો ડેસ્કઃ આ CCTV ફૂટેજ દિલ્હીના બ્રહ્મપુરી વિસ્તારના છે. અહીં જાહેરમાં સ્નેચરે એક છોકરીનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક છોકરી રસ્તા પર મોબાઇલ તેના હાથમાં રાખીને જઈ રહી છે. એટલામાં થોડીવારમાં પાછળથી બે બાઇકચાલક આવે છે અને છોકરીના હાથમાંથી મોબાઇલ ઝૂંટવીને ભાગી જાય છે. મહત્ત્વનું છે કે, આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે ફરિયાદ નોંધી CCTV ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો