તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર પ્રદેશ:અલીગઢમાં વેપારીને વાતોમાં વ્યસ્ત રાખી બે લૂંટારા 3 લાખ રૂપિયાની વીંટી લઈ ફરાર, ઘટના CCTV કૅમેરામાં કેદ

2 મહિનો પહેલા

ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક વેપારીને વાતોમાં વ્યસ્ત રાખી બે લૂંટારા તેમની 3 લાખ રૂપિયાની બે વીંટી લઈ ફરાર થઈ ગયાં હતાં. આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક યુવક પાસે બે લૂંટારા આવે છે અને તેને વાતો કરાવી હાથમાંથી વીંટી કઢાવી લે છે અને ત્યાંથી જતાં રહે છે. આ પછી વેપારીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે CCTV ફૂટેજને આધારે બંને લૂંટારાની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો