તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Two Policemen Risked Their Lives To Rescue Those Trapped In The Fire, Climbing To The Third Floor From An Iron Grill

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હી પોલીસના ‘સ્પાઈડરમેન’:આગમાં ફસાયેલા લોકોને બચાવવા બે પોલીસકર્મીએ જીવ જોખમમાં મૂક્યો, લોખંડની ગ્રીલ પરથી ત્રીજા માળે ચઢ્યાં

એક મહિનો પહેલા

દિલ્હીના ગ્રેટર કૈલાશ-1 વિસ્તારમાં આજે સવારે એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. જેમાં ત્રણ લોકો ફસાઈ ગયાં હતાં. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ કરતાં કાફલો દોડી આવ્યો હતો. આગમાં ફસાયેલાં ત્રણ લોકો પોતાનો જીવ બચાવવા બાલ્કનીમાં આવી ગયાં હતાં. આ ત્રણેય લોકોને બચાવવા બે પોલીસકર્મીએ હિંમત કરી બહારથી બિલ્ડિંગની ગ્રીલ પર ચઢી ગયાં હતાં. આ પછી વારાફરતી બે લોકોને સુરક્ષિત નીચે ઉતારી લીધા હતાં અને ફાયરવિભાગે 87 વર્ષના વૃદ્ધાનું રેસ્ક્યૂ કરી બચાવી લીધા હતાં. આ પોલીસકર્મીની કામગીરીનો વીડિયો વાઇરલ થતાં ચારેયકોર તેમની પ્રસંશા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો