તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Two Pakistani Sisters Crossed The Border By Mistake And Reached The Tail, Impressed By The Behavior Of The Indian Army

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વખાણ:ભૂલથી સરહદ પાર કરી પૂંછ પહોંચી બે પાકિસ્તાની બહેનો, ભારતીય સૈન્યના વ્યવહારથી થઈ પ્રભાવિત

4 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ સરહદ પર ભારતીય સેનાની દરિયાદિલી દર્શાવતી ઘટના સામે આવી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી અજાણતા જ ભારતીય સરહદમાં આવી ગયેલી બહેનોને સાક્ષાત તેનો અનુભવ થયો છે. લાઇબા અને સના જબૈર નામની આ બે બહેનો ભૂલથી જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારમાં પ્રવેશી ગઈ હતી. જે બાદ ભારતીય સેનાએ ધરપકડ કરી બન્ને બહેનોની પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં ભૂલથી ભારતીય સીમામાં આવી ગઈ હોવાનું સામે આવતાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાના અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ બન્નેને ચાન દા બાગ ક્રોસિંગ પોઈન્ટથી પાછી PoK મોકલી દીધી. જો કે, આ બન્ને બહેનો ભારતીય સૈન્યના વ્યવહારથી ખુબ જ પ્રભાવિત થઈ છે. ભારતીય સેનાએ બંને બહેનોને ને પાછી મોકલતી વખતે મિઠાઈ અને ગિફ્ટ પણ આપી હતી. આખરે હસતાં હસતાં અને સૈનિકોના વખાણ કરતાં કરતાં પોતાના દેશ પરત ફરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો