તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Two Friends Jumped From A Height Of 300 Feet Off The Hooghly Bridge, One Drowning In 5 Seconds

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવલેણ સ્ટંટે જીવ લીધો:હુગલી બ્રિજ પરથી બે મિત્રો 300 ફૂટની ઊંચાઈએથી કૂદ્યા, 5 સેકન્ડમાં એકનું ડૂબવાથી મોત

23 દિવસ પહેલા

વીડિયો ડેસ્ક: કોલકાતાના હુગલી બ્રિજ પર જીવલેણ સ્ટંટ કરતી વખતે એક યુવકનું રવિવારે મોત થયું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બે યુવકો હુગલી બ્રિજની રેલિંગ પર ઊભા છે અને ત્યાંથી તે નીચે પસાર થતી ગંગા નદીમાં કૂદકો મારે છે. જેમાંથી એક યુવક માત્ર 5 સેકન્ડમાં જ નદીમાં ડૂબી જાય છે. આ ઘટનાની જાણ કરાતાં સ્થાનિક તંત્રએ તે યુવકની તપાસ હાથ ધરી હતી. જોકે, અત્યાર સુધી યુવક મળ્યો નહોતો. પોલીસે પણ આ બાબતે ફરિયાદ નોંધી અન્ય સ્ટંટ કરતાં યુવકોની તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો