તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજસ્થાન:નાગૌરમાં બે બાઈકની ટક્કર, ચાલક હવામાં ઉલળ્યા, જુઓ શૉકિંગ CCTV ફૂટેજ

8 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ રાજસ્થાનના નાગૌરમાં થયેલાં એક્સિડન્ટના શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યાં છે. અહીં એક બાઇકચાલક કારને ઓવરટેક કરવા જતાં સામેથી આવતાં બીજા બાઇકચાલક સાથે અથડાયો હતો. સામસામેથી આવી રહેલી બન્ને બાઈક સ્પીડમાં હોવાને કારણે બન્ને ચાલક હવામાં ઊલળીને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં બન્ને બાઇકચાલક ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. અકસ્માત બાદ એક બાઇકચાલકને નજીકની હોસ્પિટલમાં અને બીજાને જોધપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...