તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Two Bikes Collide Head on At Breakneck Speed, Killing Two Youths, See Horrific CCTV Footage Of Punjab

LIVE એક્સિડેન્ટ:બેફામ સ્પીડમાં બે બાઈક સામસામે ટકરાઈ, ઉલળીને પટકાતાં બે યુવકનાં મોત, જુઓ પંજાબના ભયાવહ CCTV ફૂટેજ

15 દિવસ પહેલા

પંજાબના ફરિદકોટમાં બે બાઈક વચ્ચે થયેલા અકસ્માતના શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. ગુરુવારે સાંજના સમયે થયેલા આ અકસ્માતમાં બન્ને બાઈકચાલક યુવકનાં મોત થયા છે. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, સિંગલ પટ્ટી રોડ પર બે બાઈક બેફામ સ્પીડમાં સામસામે આવી રહી છે. રસ્તો સાંકડો હોવાને કારણે બાઈક સામસામે ટકરાય છે બન્ને ચાલક ઉલળીને રોડ પર પટકાય છે. આ અકસ્માતમાં બન્ને બાઈકચાલકનાં મોત થયા છે, જ્યારે એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.

અન્ય સમાચારો પણ છે...