તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમ્મુ-કાશ્મીર:સૈન્યએ ત્રણ આતંકવાદીને ફૂંકી માર્યા, જ્યાં છૂપાયા હતા એ આખેઆખું ઘર ઉડાવી દીધું

20 દિવસ પહેલા

જમ્મુ કાશ્મીરના પુલવામાં સૈન્યએ મોટી કાર્યવાહી કરી હતી. સૈન્યએ એન્કાઉન્ટર દરમિયાન છુપાયેલાં 3 આતંકીઓને ઠાર કરી દીધા હતા. મળતી માહિતી મુજબ, સમબોરા ગામમાં આતંકીઓ ચાર લોકોને બંધક બનાવીને છુપાયા હતાં અને તેમની પાસે મોટા પ્રમાણમાં દારૂગોળા પણ હતાં. સૈન્યના જવાનો ત્યાં પહોંચ્યા ત્યારે તેમના પર આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. જેના જવાબમાં સૈન્યના જવાનોએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો અને ચારેય લોકોને સુરક્ષિત મુક્ત કરાવી સૈન્યએ આખેઆખું ઘર ઉડાવી દીધું હતું. મહત્ત્વનું છે કે, ત્રણેય આતંકી ભાજપના નેતાના ઘરે થયેલાં હુમલામાં સામેલ હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો