તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • To Save The Child, The Railway Worker Ran In Front Of The Rushing Train, Mayur Schalke Became The Hero In 12 Seconds

મુંબઈ:બાળકને બચાવવા રેલવેકર્મીએ ધસમસતી ટ્રેન સામે દોટ મૂકી, 12 સેકન્ડમાં મયૂર શલ્કે હીરો બની ગયો

2 મહિનો પહેલા

મુંબઈના વાંગણી રેલવે સ્ટેશન પર એક દિવ્યાંગ બાળક પ્લેટફોર્મ પરથી રેલવે ટ્રેક પર અચાનક પડી ગયું હતું. આ દરમિયાન અચાનક જ સ્પીડમાં ટ્રેન આવી ગઈ હતી. આ જોઈ ત્યાં હાજર પોઇન્ટમેન તરત જ દોડ્યો અને ટ્રેક પરથી દિવ્યાંગ બાળકને ઊઠાવી પ્લેટફોર્મ પર ચઢાવી દીધો હતો. જે બાદ તરત જ ટ્રેન ત્યાંથી પસાર પહોંચી ગઈ હતી. જીવના જોખમે બાળકનો બચાવ કરનારા પોઇન્ટમેન મયૂર શલ્કેની કેન્દ્રીય રેલવેમંત્રી પિયૂષ ગોયલે પ્રસંશા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...