વીડિયો:નાગણીને બચાવવા નાગ જાળમાં ઘુસ્યો, બન્નેએ તડપી તડપીને સાથે મોત વ્હાલું કર્યું

12 દિવસ પહેલા

બિહારના ગોપાલગંજમાં નાગ-નાગણીના સાચા પ્રેમની ઘટના સામે આવી છે. અહીં ભોપતપુરામાં સ્યાહી નદીમાં માછલી પકડવા માટે જાળ પારથવામાં આવી હતી. જેમાં એક નાગણી ભૂલથી ફસાઈ ગઈ. નાગણીને ફસાયેલી જોઈને નાગ ત્યાં પહોંચ્યો અને નાગણીને બચાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો હતો, પણ જ્યારે નાગણઈ નીકળી ના શકી તો નાગે બંનેએ પોતાના પ્રાણ ત્યાગી દીધા હતાં. આ ઘટનાનો વીડિયો ત્યાં હાજર ગામલોકોએ બનાવ્યો હતો. જે અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...