તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વચ્ચે બેદરકારી:કન્યાકુમારીમાં મરગાજી ઉત્સવની ઉજવણીમાં હજારો ભક્તો ઊમટી પડ્યા

કન્યાકુમારી2 મહિનો પહેલા
મરગાજીમાં હજારો શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા - Divya Bhaskar
મરગાજીમાં હજારો શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા

તમિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં થાનુમલાયન મંદિરમાં મરગાજી ઉત્સવ ધામધૂમથી મનાવાઇ રહ્યો છે. મંગળવારે મરગાજીમાં હજારો શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા.

થાનુમલાયન દેશના પ્રસિદ્ધ 108 શિવમંદિર પૈકી એક છે. ડિસેમ્બરમાં યોજાતા મરગાજી ઉત્સવની મહિનાઓ અગાઉથી તૈયારીઓ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો