તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • This Video Will Remind You Of The Story Of The Thirsty Crow, The Bird Quenched The Thirst By Throwing Pebbles In The Bottle

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઇરલ:તરસ્યા કાગડાની વાર્તાની યાદ અપાવશે આ વીડિયો, પક્ષીએ બોટલમાં કાંકરા નાંખી તરસ છીપાવી

5 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ આ વીડિયો કદાચ તમને તરસ્યા કાગડાવાળી વાર્તાની યાદ અપાવી દેશે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલાં આ વીડિયોમાં એક પક્ષી જમીન પર પડેલી બોટલમાં એક પછી એક કાંકરા નાખે છે. આ પછી પાણી ઉપર આવતાં તે પક્ષી પાણી પીવે છે અને પોતાની તરસ છીપાવે છે. મહત્ત્વનું છે કે, આ વીડિયો ક્યાં છે તે જાણી શકાયું નથી, પણ લોકો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ શેર કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો