તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસ્ક પહેરો, અંતર જાળવો:આ વખતે પરિવારમાં જ મનાવો ધૂળેટી, રોગ નહીં રંગ ફેલાવો

એક મહિનો પહેલા

આજે સમગ્ર દેશમાં ધૂળેટીનો રંગબેરંગી તહેવાર કોરોના મહામારી ને લીધે વગર રંગે ઉજવાઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે દરેક તહેવારની જેમ હોળી ધૂળેટીના તહેવારમાં પણ ખાસ ગાઈડલાઈન જાહેર કરી છે. ધૂળેટીના તહેવારે કોરોના ખાસ રીતે વધુમાં વધુ વકરી શકે છે. કોરોના મહામારીમાં ધૂળેટીના તહેવાર માં એકબીજાને રંગ લગાડવા નહીં, એક સાથે અન્ય કોઈ સંબંધીના ઘરે પણ જવું નહીં અને સતત સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું. ત્યારે દિવ્ય ભાસ્કર પણ તેમના વાચકોને ખાસ અપીલ કરે છે કે, આ વર્ષે ધૂળેટીના તહેવારમાં કોરોનાની ગાઇડ લાઇનનો ચોક્કસ પાલન કરવું અને કોરોનાને વધતો અટકાવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો