તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • This Is How The Rajbhog Of God Is Prepared In The ISKCON Temple Of Vrindavan, Watch The Making Video For The First Time

એક્સક્લૂઝિવ:વૃંદાવનના ઇસ્કોન મંદિરમાં આ રીતે તૈયાર થાય છે ભગવાનનો રાજભોગ, પહેલીવાર જુઓ મેકિંગ વીડિયો

25 દિવસ પહેલા

જન્માષ્ટમી એ અજન્મા ભગવાન કૃષ્ણની જન્મજયંતિનો દિવ્ય તહેવાર છે. શ્રી કૃષ્ણ એવા ભગવ્તઅવતાર છે જેમને વૈભવ અને વિલાસના ભગવાન માનવામાં આવે છે. તે પછી ભલે તેમનું શ્રૃંગાર હોય કે ભોગ..તેમની સાથે જોડાયેલી દરેક વસ્તુમાં વૈભવ અને વિલાસતા જોવા મળતી જ હોય છે.. તેથી જ તેમના જન્મદિવસના પ્રસંગે તેમને 56 ભોગ ચડાવવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવી છે.

ત્યારે આ જન્માષ્ટમીના પર્વે તમને વૃંદાવનના ઈસ્કોન મંદીરના રસોડામાં લઈ જઈએ..જ્યાં ભગવાન માટે અનેકવિધ પ્રકારના પકવાન તૈયાર થઈ રહ્યા છે..ભગવાનને જન્માષ્ટમીના દિવસે છપ્પન ભોગ ધરાવવામાં આવે છે..જેની તૈયારીઓ એક અઠવાડિયા પહેલા શરૂ કરી દેવામાં આવે છે. જુઓ વીડિયો...

અન્ય સમાચારો પણ છે...