• Gujarati News
  • National
  • This Is How A Gangster Escaped By Breaking The Glass Of My Car With A Pistol To Go To The Police, Chased And Did An Encounter Like This

રાજસ્થાન:પોલીસ જવાને પિસ્તોલ મારી કારનો કાચ તોડતાં આ રીતે ભાગ્યો ગેંગસ્ટર, પીછો કરી આ રીતે કર્યું એન્કાઉન્ટર

એક મહિનો પહેલા

રાજસ્થાનના જોધપુરમાં કુખ્યાત લવલી કંડારાના થયેલાં એન્કાઉન્ટર પહેલાંના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, લવલી એક કારમાં તેના કેટલાક ફ્રેન્ડ સાથે બેઠો છે. પોલીસે પહેલાં તેની કારને ઘેરી લીધી અને પછી તેને પકડવાનો પ્રયત્ન કર્યો. પણ લવલીના સાથીએ કાર ચાલુ કરીને પાછળ લીધી. આ દરમિયાન લીલારામ નામના પોલીસ જવાને પોતાની પિસ્તોલથી કારનો કાચ તોડી નાંખ્યો હતો. આ પછી આરોપી કારચાલક ભાગી ગયો અને પોલીસે તેનો પીછો કર્યો. થોડીક વાર પછી આરોપી ઝડપાઈ જતાં પોલીસે લવલી કંડારાનું એન્કાઉન્ટર કરી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...