• Gujarati News
  • National
  • These Two Incidents Changed The Picture Of The Peasant Struggle. Know When The Turning Points Came

આંદોલનના 312 દિવસ:આ બે ઘટનાએ ખેડૂતોની લડતનું ચિત્ર બદલ્યું. જાણો ક્યારે-ક્યારે ટર્નિંગ પોઈન્ટ આવ્યા

અમદાવાદ19 દિવસ પહેલા

20 અને 22 સપ્ટેમ્બર 2020ના દિવસે સંસદમાં 3 કૃષિ વિધેયક પસાર થયા. અને 27 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો બની ગયા. અને અહીંથી જ ખેડૂત આંદોલનનો જન્મ થયો. આ આંદોલન ન તો કોરોના નડ્યો કે ન ટાઢ, તાપ કે વરસાદ. અને આમ જ સાડા દસ મહિના વીતી ગયા. સરકાર સાથે 11-11 વખત વાતચીત નિષ્ફળ નિવડી. સાથેસાથે એક હકીકત એ પણ છે કે, આંદોલન 600થી વધુ ખેડૂતોનો ભોગ લઈ ચૂક્યું છે.તો ચાલો આ વીડિયોમાં સમજીએ કે એવા કયા બે ટર્નિંગ પોઈન્ટ હતા જેના કારણે આંદોલન આગળ વધ્યું.

અન્ય સમાચારો પણ છે...