તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Young Woman Who Was Learning To Drive Took People By Surprise And The Market Was In An Uproar

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝારખંડ:ડ્રાઈવિંગ શીખતી યુવતીએ લોકોને અડફેટે લીધા, બજારમાં અફરાફરી મચી ગઈ

10 દિવસ પહેલા

ઝારખંડના રાંચીમાં એક મહિલાએ કાર શીખતી વખતે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતની ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રોડ પર એક દુકાનની બહાર કેટલાક લોકો ઊભા છે અને અચાનક જ એક કાર આવીને તેમને ઉલાળીને થોડેક દૂર ઊભી રહે છે. આ પછી આસપાસના લોકો ત્યાં દોડી આવે છે અને લોકોને ઊભા કરે છે. આ દરમિયાન કારચાલક મહિલા થીમેકથી કારમાંથી ઊતરીને ભાગી જાય છે. મહત્ત્વનું છે કે, આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો