તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભોપાલ:પિશાચી આનંદ માટે યુવકે કૂતરાને પુલ પરથી તળાવમાં ફેંક્યો

4 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ મધ્ય પ્રદેશના ભોપાલમાં કૂતરા સાથે ક્રૂરતાની એક શૉકિંગ ઘટના સામે આવી છે. અહીં પિશાચી આનંદ માટે એક યુવકે કૂતરાને ઊંચકીને પુલ પરથી તળાવમાં ફેંકી દીધો હતો. યુવકના મિત્રોએ આ હરકતથી તેને રોકવાને બદલે વીડિયો બનાવવાની સાથે જોરજોરથી હસી રહ્યા હતાં. આ વીડિયોમાં જોઈ શકો છો કે, કેવી રીતે નિર્દયી આ યુવક એક અબોલ જીવને તળાવમાં ફેંકી રહ્યો છે. મહત્ત્વનું છે કે, આ ઘટના દસ દિવસ પહેલાં બની હોવાનું માનવામાં આવે છે. વીડિયો વાઇરલ થતાં પોલીસે આ યુવકની ધરપકડ કરી છે. આરોપીનું નામ સલમાન છે અને તે ફોટોગ્રાફીનું કામ કરી રહ્યો છે. ધરપકડ બાદ તેને પોતાએ કરેલા કૃત્યનો અફસોસ થઈ રહ્યો છે અને માફી માગી રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser