તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂણે:કૂતરું ચિકન ખાઈ જતાં યુવકે લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઊતાર્યું

8 દિવસ પહેલા

વીડિયો ડેસ્કઃ આ સીસીટીવી ફૂટેજ પુણેના ભોસરી વિસ્તારના છે. અહીં એક વ્યક્તિ કૂતરાને પકડી બેરહેમીપૂર્વક લાકડીથી ફટકારી રહ્યો છે. જીવ બચાવવા કૂતરું કાઉકારા નાખી રહ્યું છે પણ આ નિર્દયી તેને છોડતો નથી. કૂતરાનો વાંક એટલો જ હતો કે તે આ વ્યક્તિએ ખરીદેલું ચિકન ખાઈ ગયો હતો. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ગેરેજમાં બાંધેલાં કૂતરાને ખેંચીને બહાર લાવવામાં આવે છે. ત્યારબાદ રિક્ષાચાલક યુવક દંડાથી ફટકા મારી રહ્યો છે. જોતજોતામાં આ અબોલ જીવનું ઘટના સ્થળે જ મોત થાય છે. પોલીસે CCTV ફૂટેજને આધારે ફરિયાદ નોંધી રિક્ષાચાલકની ધરકપકડ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser