તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિહાર:સ્ટેજ પર ડાન્સ કરતી ડાન્સરને યુવકે ગોળી ધરબી દીધી

8 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ બિહારના સમસ્તીપુરના કુરસાહા ગામે ઓર્કેસ્ટ્રા પાર્ટીમાં ફાયરિંગ થતાં અફરાતફરી મચી ગઈ. જોશમાં આવી ગયેલા યુવકે નશાની હાલતમાં સ્ટેજ પર ડાન્સ કરતી ડાન્સરને ગોળી ધરબી દીધી. આ સાથે જ મનિષા નામની કિન્નર ડાન્સર સ્ટેજ પર જ લોહીલુહાણ થઈ ગઈ. જ્યાંથી તેને સીધી હૉસ્પિટલ ખસેડાઈ હતી. પોલીસે ઓર્કેસ્ટ્રાના આયોજકની ધરપકડ કરી છે, જો કે ફાયરિંગ કરનાર યુવક હજુ ફરાર છે.

અન્ય સમાચારો પણ છે...