તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Young Man Collided With The Bike Rather Than Crossing The Road Without Being Seen, The Driver Spun 40 Feet

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હૈદરાબાદ:જોયા વગર રોડ ક્રોસ કરતાં યુવક બાઈક સાથે અથડાયો, ચાલક 40 ફૂટ ફંગોળાઈ ગયો

3 દિવસ પહેલા

હૈદરાબાદના જીદીમેટલાના ચિંતલ વિસ્તારમાં એક યુવકે બેદરકારીથી રોડ ક્રોસ કરતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ધમધમતાં રોડ પર એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો છે. એટલામાં જ ફુલ સ્પીડે આવી રહેલી બાઇક યુવક સાથે અથડાય છે. આ અકસ્માતમાં બાઇકચાલક ઉલળીને રોડની બીજી બાજુ ફંગોળાઈ જાય છે. આ દરમિયાન તે સામેથી આવી રહેલી કાર નીચે આવી જાય છે. જો કે, સદનસીબે કારની સ્પીડ ધીમી હોવાથી તે બચી જાય છે. આ અકસ્માતમાં યુવક અને બાઇકચાલક ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માતના આ CCTV ફૂટેજ સાયબરાબાદ ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયામાં શૅર કર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો