• Gujarati News
  • National
  • The Woman, Without A Mask, Jumped Up, Pulled BMC's Field Marshal's Hair And Punched Him

મુંબઈ:માસ્ક વગર રોકતાં મહિલાએ લાફા ઝીંક્યા, BMCની ફિલ્ડ માર્શલના વાળ ખેંચી મારામારી કરી

7 મહિનો પહેલા

મુંબઈના ઘાટકોપર વિસ્તારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. કોરોનાના કહેરને કારણે BMCની ફિલ્ડ માર્શલ મહિલાએ માસ્ક વગર જ ઓટોમાં બેસતી મહિલાને રોકી હતી. જે બાદ મહિલા ગુસ્સે ભરાઈ હતી અને ફિલ્ડ માર્શલને માર મારવા લાગી હતી. વીફરેલી મહિલાએ ફિલ્ડ માર્શલના વાળ પકડી લાફાવાળી કરી. એટલું જ નહીં બૂમાબૂમ કરી લાતો મારી હતી. મારામારી થતાં બન્ને મહિલાઓએ સામસામે કપડાં ખેંચી લીધા હતા. વીડિયો વાઇરલ થતાં લોકોએ ગેરવર્તન કરનાર મહિલા સામે કાર્યવાહીની માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...