• Gujarati News
  • National
  • The Villagers Were Enjoying The Dance, When A Truck Came From Behind And Crushed Them, Killing Two

બેકાબૂ ટ્રકે ગ્રામજનોને કચડ્યા,VIDEO:ડાન્સની મજા માણી રહ્યા હતા ગ્રામજનો, પાછળથી ટ્રક આવી અને કચડી નાખ્યા, બેનું મોત

12 દિવસ પહેલા

ઉત્તરપ્રદેશના ફતેહપુરમાં એક દર્દનાક દુર્ઘટના સર્જાઈ છે..જ્યાં ડાન્સ માણવાની મજા મોતની સજામાં પરિણમી. રસ્તાના કિનારા પર ડાન્સ જોવા ઉમટેલા ગ્રામજનોને પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે કચડ્યા.જેમાં બે લોકોનું મોત થયુ છે.તો 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.આ દર્દનાક ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.લોકોએ દોડીને ટ્રક રોકાવડાવ્યો હતો અને ટ્રક ડ્રાઈવરને માર માર્યો હતો

અન્ય સમાચારો પણ છે...