• Gujarati News
  • National
  • The Unmanned Truck First Rammed Into The Hotel And Then Overtook The Tempo, Knocking Lesotho Off The Road.

મધ્ય પ્રદેશ:બેકાબૂ ટ્રક પેહલાં હોટલમાં ઘુસી અને પછી ટેમ્પોને ઢસડી ગઈ, રોડ પર લીસોટા પાડી દીધા

એક વર્ષ પહેલા

વીડિયો ડેસ્કઃ આ વીડિયો મધ્યપ્રદેશના ઇટારસીનો છે. અહીં નશામાં ધૂત એક ટ્રકચાલકે પહેલાં હોટેલમાં ટ્રક ઘૂસાડી અને પછી ટેમ્પોને અડફેટે લઈ રોડ પર લગભગ 200 મીટર સુધી ઢસડ્યો હતો. રોડ પર અચાનક આવા દૃશ્ય જોઈ વાહનચાલકો બે ઘડી ડરી ગયાં હતાં. મહત્ત્વનું છે કે, ટેમ્પોમાં કોઈ વ્યક્તિ નહોતું. જેથી કોઈ જાનહાની થઈ નથી. પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...