તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Terror Of A Bull Roaming In Rae Bareli, The Old Man Fluttered 15 Feet In The Air

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શૉકિંગ વીડિયો:રાયબરેલીમાં રખડતાં આખલાનો આતંક, વૃદ્ધને 15 ફૂટ હવામાં ઉલાળ્યા

2 મહિનો પહેલા

ઉત્તરપ્રદેશના રાયબરેલીના શૉકિંગ વીડિયો સામે આવ્યો છે. અહીં જોગીનવાડા વિસ્તારમાં રખડતાં આખલાએ વૃદ્ધને ઉલાળ્યા હતા. રોડ પર જઈ રહેલા વૃદ્ધને પાછળથી ઉલાળતાં વૃદ્ધ 15 જેટલા ઊંચા ઉલળ્યા હતા. ઉલળ્યા બાદ હવામાં ત્રણ-ચાર ઘુમરી મારી વૃદ્ધ રોડ પર પટકાયા હતા. રોડ પર પટકાતાની સાથે જ વૃદ્ધ બેભાન થઈ ગયા હતા. જો કે, આસપાસના લોકો તરત જ વૃદ્ધને બચાવવા દોડ્યા હતા પણ ભડકેલા આખલાએ કોઈને દાદ આપી ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો