તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્ચસ્વની લડાઈ:ખુંખાર વાઘણો વચ્ચે ભયાનક ફાઈટ, રણથંભોર નેશનલ પાર્ક ગૂંજી ઉઠ્યો

4 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ રાજસ્થાનના સવાઈ માધોપુરના રણથંભોર નેશનલ પાર્કમાં બે ખુંખાર વાઘણો વચ્ચે વર્ચસ્વની લડાઈ થઈ છે. મંડૂક ક્ષેત્રમાં થયેલી આ ભયાનક ફાઈટનો વીડિયો સામે આવ્યો છે. માતા એરોહેડ અને દીકરી રિદ્ધિ વચ્ચે ટેરેટરીના મામલે સામસામે આવી ગઈ હતી. આ વિસ્તારમાં પોતપોતાનું વર્ચસ્વ જમાવવા બન્ને વચ્ચે ભયંકર લડાઈ થાય છે. આખરે મા જીતે છે અને દીકરીને ભાગવા મજબૂર કરે છે. બે વાઘણની આ લડાઈના દૃશ્યો જોઈ પર્યટકો પણ રોમાંચિત થઈ ગયા હતા. મહત્ત્વનું છે કે, એરોહેડ અને રિદ્ધિ વચ્ચે આ ત્રીજી લડાઈ હતી, અગાઉ પણ આ મા-દીકરી વચ્ચે બે વખત જીવસટોસટની લડાઈ થઈ શકી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો