• Gujarati News
  • National
  • The Story Of The First Woman Teacher Who Used To Go To School With Two Sarees So That The Saree Would Not Get Damaged

ભણાવવા જતા તો લોકો ગાળો આપતા, ગોબર ફેંકતા:સાડી ખરાબ ન થાય તે માટે બે સાડીઓ લઈને સ્કૂલે જતા, કહાની પ્રથમ મહિલા શિક્ષકની

એક મહિનો પહેલા

દેશના પ્રથમ મહિલા શિક્ષક, કે જેમણે શિક્ષણ માટે પોતાનું ઘર છોડ્યું, સમાજની ગાળો સાંભળી, ગોબર ફેંકતા તો તે સહન કર્યું. પરંતુ, એક સમય બાદ શિક્ષણ આપવાનું છોડી દીધું. છોકરીઓ માટે 18 સ્કૂલ શરૂ કરી. જાણવું જરૂરી છે, જેમાં આજે કહાની મહિલાઓ માટે શિક્ષણનો માર્ગ મોકળો કરનાર સાવિત્રીબાઈ ફુલેની કહાની. ઉપર આપેલા ફોટો પર ક્લિક કરો અને વીડિયોમાં જુઓ સાવિત્રીબાઈની સમગ્ર કહાની

અન્ય સમાચારો પણ છે...