ત્રણ મિત્રોની અનોખી ડાન્સ સ્ટાઈલ થઈ વાયરલ:'કાલા ચશ્મા' ગીત પર મચાવી ધૂમ

એક મહિનો પહેલા

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક મિત્રો 'કાલા ચશ્મા' પર અનોખા અંદાજમાં ડાન્સ કરતા જોવા મળે છે. પ્લેટફોર્મ પર લોકલ ટ્રેન ઊભી રહે છે અને એક યુવક તેના મિત્રને ધક્કો મારીને નીચે ઉતારે છે અને તે પડતાં જ 'કાલા ચશ્મા'ની ધૂન નાચવા લાગે છે,અને તે અનોખી શૈલીમાં ધુણવા લાગે છે. તેની ડાન્સ સ્ટાઈલ જોઈને એવું લાગે છે કે જાણે બે યુવક જનરેટર ચાલુ કરી રહ્યા હોય અને ત્રીજો યુવક જનરેટરની જેમ ધ્રુજતો હોય લોકો આ વીડિોય જોઈ ખુબ આનંદ લઈ રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...