તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Serious Consequence Of Boarding A Moving Train, RPF Departure Pulled The Passenger From The Brink Of Death

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર પ્રદેશ:ચાલતી ટ્રેનમાં ચઢવાનું ગંભીર પરિણામ, RPF જવાને યાત્રીને મોતના મુખમાંથી ખેંચી લીધો

4 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ ઉત્તર પ્રદેશના મિર્જાપુર રેલવે સ્ટેશન પર એક પેસેન્જરનો ચમત્કારિક બચાવ થયો છે. ગુરુવારે અહીં દિલીપ ચૌહાણ નામનો યાત્રી દોડીને નંદન કાનન એક્સપ્રેસમાં બેસવા ગયો હતો. જો કે, માથા પર સામાન હોવાથી ટ્રેનમાં ચઢવાં જતાં તેનો પગ લપસ્યો હતો અને પ્લેટફોર્મ પર પટકાયો હતો. આ સાથે જ તે ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયો હતો. જો કે, પ્લેટફોર્મ પર હાજર RPF જવાને સતર્કતા દાખવી દોડીને તેનો હાથ પકડી લીધો હતો. આ સમગ્ર ઘટનાના શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો