તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Asked About The Rising Price Of Petrol, Did PM Modi Silence Him? Learn The Facts Of This Viral Video

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેક ન્યૂઝ એક્સપોઝ:પેટ્રોલની વધતી કિંમત અંગે પ્રશ્ન પૂછ્યો તો શું ખરેખર PM મોદીએ ચુપ કરાવી દીધા? જાણો આ વાયરલ વીડિયોની હકીકત

16 દિવસ પહેલા

શું થઈ રહ્યું છે વાયરલઃ સોશિયલ મીડિયા પર પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં PM મોદી હરિભાઉ નામની એક વ્યક્તિ સાથે મરાઠીમાં વાત કરતા દેખાય છે. જ્યારે આ વ્યક્તિએ PM મોદીને પેટ્રોલની વધતી કિંમતો અંગે પ્રશ્ન પૂછ્યો તો મોદીએ પ્રશ્નનો જવાબ નહીં આપતા તેને ઉભા થઈને જવા કહ્યું.

અને હકીકત શું છે?
વીડિયોની હકીકત જાણવા માટે અમે વીડિયોને લગતા કી-વર્ક્સ ગૂગલ પર સર્ચ કર્યાં. સર્ચ રિજલ્ટમાં અમે વાયરલ વીડિયોની સંપૂર્ણ ક્લિપ એબીપી માઝાની યુટ્યુબ ચેનલ પર મળી.

 • વીડિયોમાં 26 સેકન્ડમાં જોઈ શકાય છે કે PM મોદી હરિભાઉ નામની વ્યક્તિને મરાઠી ભાષામાં પૂછી રહ્યા છે, કેમ છો? PMના પ્રશ્ન પરહરિભાઉ ઉભા થઈને જવાબ આપે છે, સારું છે. ત્યારબાદ PM મોદી હરિભાઉને બેસવા કહે છે. આ વીડિયોને ચેનલે 29 મે,2018ના રોજઅપલોડ કર્યો હતો.​​​​​​​
 • વીડિયોમાં PM મોદીની દાઢી અને વાળ જોઈ અંદાજ લગાવી શકાય છે કે આ વીડિયો જૂનો છે. વર્તમાન સમયમાં PM મોદીની દાઢી અનેવાળની લંબાઈ વધી ગઈ છે.
 • સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર PM મોદીના જૂના વીડિયો ક્લિપને એડિટ કરી વાયરલ કરવામાં આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો