• Gujarati News
  • National
  • The Pregnant Woman Was Suffering Outside The Government Hospital, Gave Birth To A Baby Girl In Handcuffs

માનવતાને શર્મસાર કરતી ઘટનાનો Video:સરકારી હોસ્પિટલની બહાર ગર્ભવતી પીડાતી રહી, હાથલારીમાં આપ્યો બાળકીને જન્મ

2 મહિનો પહેલા

ઉતરપ્રદેશના મિર્ઝાપુરમાં જિલ્લા હોસ્પિટલમાંથી ડોક્ટરની મદદ ન મળતાં એક સગર્ભા મહિલાએ હાથલારીમાં જન્મ આપ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ડૉક્ટરોના સમયસર હાજર ન હોવાથી રોષે ભરાયેલા મહિલાના પરિવારજનોએ તંત્ર પર આરોપ લગાવ્યો અને સવાલ કર્યો કે જો કોઈનું મોત થાય તો કોણ જવાબદાર રહેશે? આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થવાથી લોકોએ પણ આરોગ્ય વિભાગની સ્થિતિ પર અનેક પ્રકારની પ્રતિક્રિયા આપી હતી.જો કે,ઘટનાને પગલે તાત્કાલિક ધોરણે જવાબદાર કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

અન્ય સમાચારો પણ છે...