તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Plane Made An Emergency Landing Between Two Cars On The Highway, In Front Of A Dramatic Video

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકા:હાઈવે પર બે કારની વચ્ચે પ્લેનનું ઈમર્જન્સી લેન્ડિંગ, ડ્રામેટિક વીડિયો સામે આવ્યો

4 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ આ વીડિયો અમેરિકાના મીનેસોટા સ્ટેટનો છે. અહીં પ્લેન હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરતી વખતે SUV કારને અથડાયું હતું. છતાં કોઈને ઈજા કે જાનહાની થઈ નહોતી. મહત્ત્વનું છે કે, આ વીડિયો ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટે સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. વીડિયો શેર કરી તેમણે લખ્યું કે, ‘પાઇલટની સમજદારીને લીધો કોઈ જાનહાની થઈ નથી.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો