ડૉક્ટર સામે જ દર્દીને હાર્ટ એટેક આવ્યો, VIDEO:વાત કરતાં કરતાં ખુરશી પર જ ઢળી પડ્યા, ડૉક્ટરે આ રીતે બાજી સંભાળી

એક મહિનો પહેલા

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક દર્દી માટે ડૉક્ટર ભગવાન સ્વરુપ સાબિત થયા. આ દર્દી જ્યારે એકદમ ઠીક રીતે ડૉક્ટર સામે બેઠા હતા. પરંતુ અચાનક દર્દીને હાર્ટ એટેક આવી જતા ડૉક્ટરે સમયસુચકતા વાપરી તેમને સાજા કર્યા. ડૉક્ટર સાથે વાતચીત દરમિયાન દર્દીને અચાનક હાર્ટ એટેક આવી ગયો હતો. પરંતુ ડૉક્ટરે ગભરાયા વગર તાત્કાલિક દર્દી પાસે પહોંચી તેને ઘડીભરના સમયમાં ઠીક કર્યા હતા. આશ્ચર્ય પમાડે તેવો આ વીડિયો હાલ સોશીયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો ડૉક્ટરનાં ખુબ વખાણ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...