તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટિલિયા કેસ:NIAને દર મહિને અપાતી લાંચના દસ્તાવેજ મળ્યા

મુંબઇ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

એન્ટિલિયા પાસે વિસ્ફોટકો મૂકેલા સ્કોર્પિયો કાર અને મનસુખ હિરણની હત્યાના કેસમાં તપાસ કરી રહેલી એનઆઈએને મુંબઈ પોલીસ અને અન્ય અધિકારીઓને કરાતી ચૂકવણીના દસ્તાવેજ મળ્યા છે. એનઆઈએને શંકા છે કે, આ આંકડા દર મહિને અપાતી લાંચના હોવાની પૂરેપૂરી શક્યતા છે. NIAના સૂત્રોના જણાવ્યાનુસાર, ધરપકડ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેની ભૂમિકાને લઈને ગિરગામમાં એક ક્લબ પર દરોડા પાડ્યા ત્યારે આ દસ્તાવેજો હાથ લાગ્યા છે. આ ક્લબમાં વાઝે નિયમિત રીતે જતા હતા. એક દસ્તાવેજમાં સરકારી ઓફિસ, અધિકારીઓના નામ તેમને તેની સામે વિવિધ રકમ લખાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો