• Gujarati News
  • National
  • The Mother in law's Abuse, The Mother in law Being Beaten, The Helpless Daughter Kept Crying

દીકરીની સામે માતાને ઢોર માર,VIDEO:સાસુ-સસરાનો અત્યાચાર,માર ખાતી માતાને જોઈ લાચાર દીકરી રડતી રહી

3 મહિનો પહેલા

બિહારમાં સાસુ-સસરાએ પુત્રવધૂને બેરહેમીથી માર મારતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક વૃદ્ધ પહેલા તો મહિલાને લાકડીથી ઢોર માર મારે છે. અને તેનું આટલે જ મન ન ભરાતા નિર્દયતાથી તે લાચાર મહિલાનું ગળું દબાવે છે. અને વૃદ્ધની બાજુમાં ઉભેલી મહિલા પણ તેની મદદ કરી રહી છે.જ્યારે માર ખાઈ રહેલી મહિલાની દિકરી પોતાની માતા પર થઈ રહેલા અત્યાચારને જોઈને ચીસો પાડી રહી છે.પરંતુ સાસુ-સસરાને કોઈ ફર્ક પડતો નથી.જો કે ત્યાર બાદ વીડિયો વાઈરલ થતા પોલીસે સમગ્ર મામલાની તપાસ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...