• Gujarati News
  • National
  • The Man Took A Pot Full Of Water On His Head And Performed A Famous Song On The Pot Over The Pot.

વીડિયો:'માટલાં ઉપર માટલું' સોંગ પર લગ્નમાં જબરો ડાન્સ, યુવક પાણી ભરેલું માટલું લઈને ફરી વળ્યો, કાતિલ ઠંડીમાં મહેમાનોને ભીંજવી નાખ્યા

10 મહિનો પહેલા

સોશિયલ મીડિયાના જમાનામાં આજે ક્યારે શું વાઇરલ થઈ જાય એ નક્કી નથી. આપણી આસપાસમાં જ બનતી ઘટનાઓ આપણને આમ તો સાવ સામાન્ય લાગતી હોય, પરંતુ એ જ ઘટના ક્યારેય વાઇરલ થાય અને આપણી સામે આવે ત્યારે માથું ખંજવાળતા રહી જઈએ છીએ. એ પછી કોઈ ટેક્સ્ટ સ્વરૂપે હોય, ફોટો સ્વરૂપે હોય, ઓડિયો સ્વરૂપે હોય કે પછી વીડિયો સ્વરૂપે, પણ જ્યારે વીડિયો સામે આવે ત્યારે લોકોને મજા પડી જતી હોય છે. વાઇરલ કોન્ટેન્ટમાં મજા એ વાતની છે કે અહીં કોઈ સીમાડા નડતા નથી. દેશ-દુનિયાના કોઈપણ ખૂણામાં બનેલી ઘટના ગણતરીની મિનિટોમાં આપણા હાથવગી બની જતી હોય છે.

દિવ્ય ભાસ્કરના વાચકો પણ હવે આવા વાઇરલ વીડિયોની મજા માણી શકશે. આ માટે દિવ્ય ભાસ્કરે ‘વાઇરલ WINDOW’ શ્રેણી શરૂ કરી છે. આ શ્રેણીમાં અમે તમને દેશ-દુનિયામાં વાઇરલ થઈ રહેલા વીડિયોમાંથી સિલેક્ટેડ પાંચ વીડિયો બતાવીશું. દરરોજ બપોરે બે વાગ્યે તમે દિવ્ય ભાસ્કરના હોમપેજ પર અને ઈન્ડિયા વિભાગમાં દિવસભર આ વીડિયોની મજા માણી શકશો. આ વીડિયોમાં મહત્ત્વના ન્યૂઝની સાથે સાથે ઈમોશન અને ફન પણ હશે. જે તમને ગમે તેવા સ્ટ્રેસમાં પણ હળવાફુલ કરી દેશે. તો આવો, માણીએ વાઇરલ WINDOW.