તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Lokpal Received A Total Of 1427 Complaints Of Corruption During The Year, Including 4 Union Ministers And MPs.

કામગીરી:લોકપાલને વર્ષ દરમિયાન કુલ 1427 ભ્રષ્ટાચારની ફરિયાદ મળી, તેમાં 4 કેન્દ્રીય મંત્રી સહિત સાંસદોનો પણ સમાવેશ

નવી દિલ્હી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર

લોકપાલને વર્ષ 2019-20 દરમિયાન ભ્રષ્ટાચારની 1927 જેટલી ફરિયાદો મળી હતી. તેમાં 613 ફરિયાદો સરકારી અધિકારીઓ સંબંધિત હતી. 4 કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો વિરુદ્ધ પણ ફરિયાદ લોકપાલમાં નોંધાઈ હતી. 245 ફરિયાદ કેન્દ્રીય અધિકારીઓ, 200 ફરિયાદ પીએસયુ, ન્યાયિક સંસ્થાઓ અને 135 ફરિયાદો ખાનગી સંસ્થાઓ, વ્યક્તિઓ વિરુદ્ધ મળી હતી. તેમાંથી 1347 ફરિયાદોનો ઉકેલ લવાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો