માંડમાંડ બચી સ્કૂટીસવાર મહિલાઓ|VIDEO:સોશિયલ મીડિયા પર અકસ્માતનો લાઇવ વીડિયો વાઇરલ

3 મહિનો પહેલા

ઉત્તરપ્રદેશનાં સહરાનપુરનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે સ્કૂટી પર સવાર મહિલાઓ સ્કૂટી સ્લિપ થવાને કારણે રોડ પર પડી જાય છે અને સામેથી આવી રહેલા ઓટો સાથે અથડાઈ જાય છે, મોટી વાત એ છે કે મહિલાઓનું માથું ઓટોનાં ટાયર પર આવતા આવતા રહી જાય છે અને મહિલાઓનો જીવ માંડ માંડ બચે છે, આ ઘટનાને જોઈ આસપાસના લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા, જો કે આસપાસના લોકોએ મહિલાઓને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા,તમને જણાવી દઈએ કે સહરાનપુરના આસપાસના વિસ્તારમાં રોડ કોન્ટ્રેક્ટરોની બેદરકારીને લીધે અકસ્માતનાં પ્રશ્નો ખૂબ વધી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...