તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Last Video Of Masala King Dharmapalji Came Out, Painted In Patriotic Colors At The Last Moment

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશપ્રેમ:મસાલા કિંગ ધર્મપાલજીનો છેલ્લો વીડિયો સામે આવ્યો, અંતિમ સમયમાં દેશભક્તિના રંગે રંગાયા

4 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ MDHના માલિક અને મસાલા કિંગ મહાશય ધર્મપાલ ગુલાટીનો વીડિયો વાઇરલ થયો છે. નિધનના ગણતરીના કલાકો બાદ જ ધર્મપાલજીનો આ વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ધર્મપાલજી બેડ પર સૂતાં છે અને આસપાસમાં ઉભેલા લોકો દેશભક્તિનું ગીત ગાઈ રહ્યા છે. ‘હૈ પ્રીત જહાં કી રીત સદા’ ગીત પર મહાશય ધર્મપાલજી તાળીઓ પાડી રહ્યા છે. જે વ્યક્તિ ગીત ગાઈ રહ્યા છે, તેમનું નામ રાજેન્દ્રભાઈ છે, અને આ વીડિયો નિધનના ચાર કલાક પહેલાનો જ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો