તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Last Date For Filing Income Tax Returns For The Financial Year 2019 20 Is December 31, With Only Two Days Left

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવતી કાલે અંતિમ દિવસ:નાણાકીય વર્ષ 2019-20 માટે ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, માત્ર બે દિવસ બાકી

નવી દિલ્હી2 મહિનો પહેલા
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

દેશમાં નાણાકીય વર્ષ 2019-20 માટે ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. હવે આ માટે બે દિવસ બાકી રહ્યાં છે. રિટર્ન ભરનારાની સંખ્યા પણ વધી ગઈ છે.

મંગળવાર સુધીમાં 4.37 કરોડ લોકો રિટર્ન ભરી ચૂક્યા છે. તેમાંથી લગભગ 14 લાખ તો છેલ્લા 24 કલાકમાં જ ફાઈલ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો