તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Inspector Found It Difficult To Speak Dialogue During The Patrol, The Police Department Said

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધ્યપ્રદેશ:ઇન્સ્પેક્ટરને પેટ્રોલિંગ દરમિયાન ડાયલોગ બોલવું ભારે પડ્યું, પોલીસ વિભાગે ફટકારી નોટિસ

5 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ આ વીડિયો મધ્યપ્રદેસના ઝાબુઆનો છે. અહીં પેટ્રોલિંગ દરમિયાન ઇન્સ્પેક્ટર કેએલ ડાંગી શોલે ફિલ્મનો ‘50-50 કોસ દૂર...’વાળો ડાયલોગ બોલ્યા હતાં. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થઈ ગયો અને પોલીસ વિભાગે ઇન્સ્પેક્ટરને નોટિસ ફટકારી. મહત્ત્વનું છે કે, ઝાબુઆના એડિશનલ એસપીના આનંદસિંહ વાસ્કેલે કહ્યું કે, ‘ઇન્સ્પેક્ટરનો વીડિયો વાઇરલ થયો છે. જેને લીધે તેમને નોટિસ મોકલવામાં આવી છે. આ બાબતે તપાસ કરાશે. જે પછી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો