• Gujarati News
  • National
  • The Groom Went To Wear The Necklace And The Bride Started Playing Kabaddi, The Player Flew To The Field In A Whirlwind, Enjoy The Wonderful Video

વાઇરલ એક્સપ્રેસ:વરરાજા હાર પહેરાવવા ગયા અને દુલ્હન કબડ્ડી રમવા લાગી, વંટોળિયો આવતાં મેદાનમાં ખેલાડી ઊડ્યો

3 મહિનો પહેલા

સોશિયલ મીડિયાના જમાનામાં આજે ક્યારે શું વાઇરલ થઈ જાય એ નક્કી નથી. આપણી આસપાસમાં જ બનતી ઘટનાઓ આપણને સામાન્ય લાગતી હોય, પરંતુ એ જ ઘટના ક્યારેય વાઇરલ થાય અને આપણી સામે આવે તો માથું ખંજવાળતા રહી જઈએ છીએ. એ પછી કોઈ ટેક્સ્ટ હોય, ફોટો હોય, ઓડિયો હોય કે પછી વીડિયો. જ્યારે વીડિયો સામે આવે ત્યારે લોકોને મજા પડી જતી હોય છે. વાઇરલ કોન્ટેન્ટમાં મજા એ વાતની છે કે અહીં કોઈ સીમાડા નડતા નથી. દેશ-દુનિયાના કોઈપણ ખૂણામાં બનેલી ઘટના ગણતરીની મિનિટોમાં આપણા હાથવગી બની જતી હોય છે.

દિવ્ય ભાસ્કરના વાચકો પણ હવે આવા વાઇરલ વીડિયોની મજા માણી શકશે. આ માટે દિવ્ય ભાસ્કરે વાઇરલ એક્સપ્રેસ શ્રેણી શરૂ કરી છે. દરરોજ બપોરે બે વાગ્યે તમે દિવ્ય ભાસ્કરના હોમપેજ પર વાઇરલ વીડિયો માણી શકશો. અહીં આપ એક સાથે પાંચ વીડિયોને માણી શકશો. આ વીડિયોમાં મહત્ત્વના ન્યૂઝની સાથે સાથે ઈમોશન અને ફન પણ હશે. આજના વીડિયોમાં પણ તમને ન્યૂઝની સાથે સાથે ફન પણ માણવા મળશે. તો આવો, માણીએ વાઇરલ એક્સપ્રેસ.

અન્ય સમાચારો પણ છે...