ઉત્તરાખંડ:મહિલા IPSએ પતિ સાથે ધમાકેદાર ડાન્સ કર્યો, પોલીસના ફંક્શનમાં સ્ટેજ પર ઝૂમ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાખંડના મહિલા IPS અધિકારીનો ડાન્સ વીડિયો વાઇરલ થયો છે. આ અધિકારીનું નામ તૃપ્તિ ભટ્ટ છે. તૃપ્તિએ દહેરાદુનમાં આયોજિત પોલીસ ફંક્શનમાં પતિ સાથે સ્ટેજ પર ડાન્સ કર્યો હતો. થોડા સમય પહેલાં યોજાયેલા આ ફંક્શનનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તૃપ્તિ સ્થાનિક લોકગીત પર પતિ સાથે ડાન્સ કરે છે. મહત્ત્વનું છે કે, તૃપ્તિ ભટ્ટ હાલ ટિહરીના SSP છે અને સંસ્કૃતિ સાથે તેમને વિશેષ લગાવે છે.

અન્ય સમાચારો પણ છે...