તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Female Constable Jumped From The Moving Train, Pulling Two Passengers Out Of The Mouth Of Death

ઝારખંડ:મહિલા કોન્સ્ટેબલ ચાલતી ટ્રેનમાંથી કૂદી, બે પેસેન્જરને મોતના મુખમાંથી ખેંચી લીધા

3 મહિનો પહેલા

ઝારખંડના ટાટાનગર રેલવે સ્ટેશન પર શુક્રવારે મોટી દુર્ઘટના ટળી છે. અહીં ચાલતી ટ્રેનમાંથી દોડીને ઊતરવા જતાં મહિલાએ બેલેન્સ ગુમાવ્યું હતું. જેને કારણે મહિલા ઉપરાંત અન્ય એક વ્યક્તિ પ્લેટફોર્મ પર પટકાયા હતા. આ બન્ને લોકો પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ ગયા હતા. તેને જોઈને પ્લેટફોર્મ પર હાજર RPFના મહિલા કોન્સ્ટેબલે દોટી મૂકી હતી. તો અન્ય એક મહિલા કોન્સ્ટેબલ ચાલતી ટ્રેનમાંથી કૂદી હતી. આ બન્ને મહિલા કોન્સ્ટેબલે હિંમતપૂર્વક એક મહિલા અને પુરુષનો જીવ બચાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...