તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Driver Of The Truck Was Beaten By People As He Was Fleeing From The Accident Scene.

હરિયાણા:અકસ્માત સર્જી ભાગવા જતાં કારચાલકને લોકોએ માર્યો, રોડ પર ઊભેલી લારીને ઊલાળી રેલિંગ તોડી

3 મહિનો પહેલા

હરિયાણાના ફરીદાબાદમાં એક કારચાલકને બેફામ ડ્રાઇવિંગ કરવું ભારે પડ્યું હતું. અહીં ફુલ સ્પીડમાં આવતાં કારચાલકે ટર્ન લેતી વખતે અકસ્માત સર્જ્યો હતો. જેમાં રોડ પર ઊભેલી લારીને કારને ઊલાળી હતી. આ ઉપરાંત રેલિંગ પણ તોડી નાખી હતી. આ અકસ્માત જોઈ લોકો દોડતાં-દોડતાં આવ્યાં અને કાર પર પથ્થર માર્યા હતાં. આ દરમિયાન કારચાલકે ભાગવાનો પ્રયત્ન કર્યો પણ તેની કારના ટાયર ચોંટી જતાં લોકોએ તેને દબોચી લીધો હતો અને માર માર્યો હતો. મહત્ત્વનું છે કે, આ ઘટના અંગે પોલીસને જાણ કરાઈ છતાં કોઈ કાર્યવાહી કરી નહોતી.

અન્ય સમાચારો પણ છે...